આણંદ સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ખંભોળજ પોલીસ
આણંદ સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ખંભોળજ પોલીસ
તાહિર મેમણ – આણંદ – 28/03/2025 – આણંદ નાઓએ નાસતા ફરતાં તેમજ વોરંટના કામના આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે વિભાગીયપોલીસ અધીકારીશ્રી જે.એન પંચાલ સાહેબના માર્ગદર્શન અનેસુપરવિઝન અન્વયે ખંભોળજ પોલીસ સ્ટેશન ઈ.પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.પરમાર નાઓએ અસરકારક કામગીરી કરવાસુચના આપેલ હોય જે અન્વયે તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તેસમયે આ.પો.કો.નરેન્દ્રસિંહ રંગીતસિંહ બ.નં.૩૫ નાઓને બાતમીહકીકત મળેલ કે ત્રીજા એડીશનલ J.M.F. સિવીલ આણંદકોર્ટના ક્રિ.કે.નં-૫૪૭૨/૨૦૨૪ ના નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબના કામના આરોપી સુરેશબાઈ બુધાભાઈ તળપદારહે.રાહતલાવ,જુનો તળપદાવાસ તા.જી.આણંદ નાઓ રાહતલાવતળપદાવાસ પોતાના ઘરની બહાર મંદીર આગળ વાઈટ ટી-શર્ટઅને ભુરા કલરનું પેન્ટ પહેરીને ઉભો છે જે બાતમી આધારેખંભોળજ પોલીસ સ્ટાફના માણસો રાહતલાવ તળપદાવાસ ખાતેજતાં બાતમીના વર્ણનવાળો ઇસમ ઉભો હોય જેથી સદર ઇસમનુંનામ પુછતાં પોતાનું નામ સુરેશબાઈ બુધાભાઈ તળપદારહે.રાહતલાવનો હોવાનું જણાવેલ જેથી સદર આરોપીને પકડીઆણંદ સબ જેલમાં સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ:-
(૧) જે.બી.પરમાર ઈ. પોલીસ ઈન્સ્પેક્ટર ખંભોળજ પો.સ્ટે.(ર) અ.હેડ.કો.હિતેન્દ્ર ભવાનીદાન બ.નં.૫૧૪(૩) અ.હેડ.કો.સુભાશભાઈ હકસીભાઈ બ.નં-૬૩૦(૪) આ.પો.કો.નરેન્દ્રસિંહ રંગીતસિંહ બ.નં.૩૫(૫) અ.પો.કો સંદીપકુમાર કનુભાઈ બ.નં-૯૩૦(૬)અ.પો.કો.ભાવેશકુમાર અમરાજી બ.નં.૧૧૩૭