GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના મધવાસ ગામની ચોકડી પાસે સંખ્યાબંધ વાહનો ટકરાતા થયો અકસ્માત.

 

તારીખ ૧૬/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ગામની ચોકડી પાસે યુટન લેવાને બદલે કંપનીમાંથી છૂટતા કર્મચારીઓ તેમજ અન્ય તમામ વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારતા હોવાથી અવારનવાર અકસ્માત થતા હોય છે. ગતરોજ શનિવારે વહેલી સવારે બલેનો તેમજ ઇકો તેમજ એક કન્ટેનર અને એક સ્ટાફ બસ આપસમા ટકરાતા અકસ્માત સર્જાયો હતો જો કે સદભાગ્ય કોઈ જાન હાની થવા પામી નહોતી આ વિસ્તારમાં કાયમી પોલીસ પોઇન્ટ ઊભો કરવામાં આવે તેમજ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!