મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તીર્થધામ તુલશીશ્યામ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે
અતિ પૌરાણિક તીર્થધામ અને મધ્ય ગીર માં આવેલ તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તીર્થધામ તુલશીશ્યામ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે.
અતિ પૌરાણિક તીર્થધામ અને મધ્ય ગીર માં આવેલ તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે
શ્રી રામદેવપીર ધર્મશાળા ટ્રસ્ટ તુલશીશ્યામ તેમજ પ્રમુખ બાબુભાઈ બાંભણિયા ના જણાવ્યા અનુસાર
શ્રી રામદેવપીર ધમૅશાળા તુલસીશ્યામ મુકામે તા ૧૨/૪/૨૦૨૫.ને શનિવાર નાં રોજ જાહેર મિટિંગ તથા હનુમાનજી મહારાજ જન્મોત્સવ નાં પાવન અવસરે હનુમાન દાદા નો લોટ તથા સત્સંગનો કાર્યક્રમ યોજાશેતા ૧૨/૪/૨૦૨૫ ના રોજ ધ્વજા રોપણ સવારે. ૭ .કલાકેજાહેર મિટિંગ : સવારે ૧૦ કલાકે હનુમાનજી મહારાજ લોટ બપોરનાં ૧૨. કલાકે મહાપ્રસાદ : બપોરના ૧.૦૦ કલાકે પરમ પૂજ્ય દાદાજી સ્વ. પીઠાભાઈ પાલાભાઈ વેગડા તથા દાદીજી સ્વ. હીરુબેન પીઠાભાઈ વેગડા નાં સ્મરણાર્થે હ શ્રી જીતુભાઈ દેવશીભાઇ વેગડા . સાવરકુંડલા ( મુંબઈ )મહાઆરતી : સાંજના ૭.૦૦ કલાકે મહાપ્રસાદ : સાંજના ૮.૦૦ કલાકે ભાવનગર જીલ્લાના સિહોર તાલુકા મિત્ર મંડળ . તરફથી સંતવાણી તથા સત્સંગ રાતના ૧૦.૦૦ કલાકે
મધ્ય ગીર ના ખોળા માં અને શ્યામ ભગવાન ના સાનિધ્ય તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ ના રોજ અતિ ભવ્ય કાર્યક્રમ નું આયોજન..





