MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયાના મોટી બરાર ગામે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકો કાર ઝડપાઈ

MALIYA (Miyana):માળીયાના મોટી બરાર ગામે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકો કાર ઝડપાઈ

 

 

માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી જીજે – 36 – એએફ – 6285 નંબરની ઇકો કાર રોકી તલાશી લેતા કાર ચાલક આરોપી વિક્રમ જેસંગભાઈ મિયાત્રા રહે.મોટા દહીંસરા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 16,740 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5000 તેમજ 4 લાખની ઇકો કાર મળી કુલ રૂ. 4,21,740નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિક્રમની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો જશાપરના મુન્નાભાઈ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે તપાસના જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!