
વાયુ જળ પરિવર્તનને હિસાબે આ વર્ષ આંબા ના ફાલ બળી ગયેલા હોય ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય કેશર આંબા મા રોગપ્રતિકારક શક્તિ ની ઉણપ ને લઈને આ સિઝન મા નર ફલાવરિગ ને માદા ફલાવરિગ ની જગ્યા એ ગ્લોબલ વોર્મિંગ ની અસર થી નપુંસક ફલાવરિગ વધુ હોય તેમજ પતંગિયા ને મધમાખીઓ ની હાજરી ઓછી થઈ ગઈ હોય ફલિનીકરણ ન થતાં કેશર કલમો પર એની વધારે અસરો જોવા મળે છે આ બાબતે અમારા રિપોર્ટર શ્રી અનિરુદ્ધ બાબરીયા એ બાગાયતી પાક લેતા અને કલમો બનાવતા પ્રગતિશીલ ખેડૂત શ્રી નાગજીભાઈ બોઘરા ની રૂબરૂ મુલાકાત લય અન્ય ખેડૂતોને બાગાયતી પાક માં હવે પછી વાતવરણ સામે ટકી શકે અને ખેડૂતો ને યોગ્ય વળતર મલી રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી
બાઈટ : નાગજીભાઈ બોઘરા(પ્રગતિશીલ ખેડૂત)
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





