હનુમાન દાદા ની જન્મ જયંતી પાલનપુર વિજય હનુમાન ધામધૂમથી ઉજવણી થઈ .દાદાને 56 ભોગ પ્રસાદ ગ્રહણ સાથે મારુતિ યજ્ઞ. ભજન રમઝટ ના કાર્યક્રમો યોજાયા
12 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
હનુમાન દાદા ની જન્મ જયંતી પાલનપુર વિજય હનુમાન ધામધૂમથી ઉજવણી થઈ .દાદાને 56 ભોગ પ્રસાદ ગ્રહણ સાથે મારુતિ યજ્ઞ. ભજન રમઝટ ના કાર્યક્રમો યોજાયા.
પાલનપુરમાં વિજય હનુમાન ખાતે દાદાની જન્મ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારે મારુતિ યજ્ઞ દાદા ને 56 ભોગ અભિષેક અને સાંજે ભજનની રમઝટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા વિજય આશ્રમ આવેલા હનુમાન દાદા મંદિરે શણગાર સાથે જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતીશ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણ નંદગીરી આશીર્વાદથી જેમાં આ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યારે હાજર રહેલા શ્રી શ્રી ૧૦૦૮મહામંડલેશ્વર સ્વામી શ્રી રામેશ્વર નંદ ગીરીજી ભક્તોએ દાદાના દર્શન સાથે સ્વામીના પણ આશીર્વાદ લીધા હતા સાથે સાથે દાદાના 56 ભોગમાં યજ્ઞમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રસાદ રૂપે ભોજન તમામ લોકોએ લાભ લીધો હતો