GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેરના રાણેકપર ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા માલધારીની ગાયનું મૃત્યુ થતા વળતર પેટે ચેક અર્પણ
WANKANER:વાંકાનેરના રાણેકપર ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા માલધારીની ગાયનું મૃત્યુ થતા વળતર પેટે ચેક અર્પણ
વાંકાનેર તાલુકાના રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈ ના પશુઓનું રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં પોસ્ટમોર્ટમ કરાવીને ૧૫ દિવસમાં જ વીમો કલેમ્પ કરીને શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા મુધવા કાનાભાઈ ખેતાભાઈને રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) વળતર પેટે ચુકવવામાં આવેલ છે.આવો શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવા રાણેકપર દૂધ મંડળી અને તેની કમિટી તથા કર્મચારી દ્રારા મહેનત રંગ લાવી રહી છે.