GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયાના ખિરઇ નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ અમૃતિયા દુઃખદ અવસાન- સ્મશાન યાત્રા
સમશાન યાત્રા: સ્વ. મહાદેવભાઈ કાનજીભાઈ અમૃતિયા દુઃખદ અવસાન – સ્મશાન યાત્રા
ખીરઇ ગામ નિવાસી અમારા પિતાશ્રી સ્વ. મહાદેવભાઈ કાનજીભાઈ અમૃતિયા
તારીખ ૨૯-૦૪-૨૦રપ ના સ્વગવાસ પામેલ છે. તેમની અંતિમયાત્રા અમારા નિવાસ સ્થાને ખીરઈ મુકામે રાખેલ છે. બપોરે ૧ઃ૩૦ કલાકે અમારા નિવાસ સ્થાને થી નિકળશે…