GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાશ્મીર પહેલગામ ના આતંકી હુમલામા માર્યા ગયેલા હિન્દુ પ્રવાસીઓ ને કાલોલ બસ સ્ટેશનમાં ધારાસભ્ય ની હાજરીમાં શ્રધાંજલિ આપી

તારીખ ૨૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભુખ્યા ને ભોજન નામના ગૃપ દ્વારા કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યામાં મૃત્યુ પામેલ હિન્દુ પ્રવાસીઓના “શ્રદ્ધાંજલિ કાર્યક્રમ” માં કાલોલ બસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો જેમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટી પરિવાર ના સભ્યો, હોદેદારો, કાઉન્સિલરો,સામાજિક કાર્યકરો, વેપારીઓ અને નાગરીકો સાથે ઉપસ્થિત રહીને મૃતકોને મીણબતી પ્રગટાવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.





