DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા- લગ્ન ની લાલચ આપી 16 વર્ષ ની સગીરા ને ભગાડી ગયાના ગંભીર કિસ્સો સામે આવીયો.

ડેડીયાપાડા- લગ્ન ની લાલચ આપી 16 વર્ષ ની સગીરા ને ભગાડી ગયાના ગંભીર કિસ્સો સામે આવીયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/04/2025 – નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકામાં લગ્ન ની લાલચ આપી 16 વર્ષ ની સગીરા ને ભગાડી ગયા નો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સગીરાની ઉંમર 16 વર્ષ, 5 મહિના અને 30 દિવસ હતી. અહીં એક 17 વર્ષની સગીરાનું અપહરણ થયું છે. મોટી ભમરી ગામનો રાહુલભાઈ નંદલાલભાઈ વસાવા લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો છે. ઘટના 19 એપ્રિલે બની હતી. અપહરણ સમયે સગીરાની ઉંમર 16 વર્ષ, 5 મહિના અને 30 દિવસ હતી. ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. રાઠવા કેસની તપાસ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!