GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી કિન્નરી ઈશાન જેસ્વાણીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રે સંશોઘન પેપર રજુ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી
MORBI:મોરબી કિન્નરી ઈશાન જેસ્વાણીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રે સંશોધન પેપર રજુ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી
જેસ્વાણી પરિવારની દીકરી કિન્નરી ઇશાન જેસ્વાણીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રે રીસર્ચ પેપર રજુ કરી સાત વર્ષની અથાગ મહેનત બાદ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે ત્યારે જેસ્વાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
કિન્નરી ઇશાન જેસ્વાણી (કિન્નરી ચેતનકુમાર મથરાણી) હવેથી ડો. કિન્નરી તરીકે ઓળખાશે અનેક વિપરીત સંજોગોનો સામનો કરી પારિવારિક જવાબદારી નિભાવતા ૭ વર્ષ અથાગ પરિશ્રમ કર્યા બાદ કિન્નરીએ ઇલેક્ટ્રિક ક્ષેત્રે રીસર્ચ પેપર રજુ કર્યું હતું જે સ્વીકારવામાં આવ્યું છે અને કિન્નરીનએ પીએચડીનું સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે જે સિદ્ધિ બદલ રાજકીય અગ્રણી જે પી જેસ્વાણી સહીત જેસ્વાણી પરિવારે ડો. કિન્નરીને શુભેચ્છાઓ પાઠવી છે