AMRELI CITY / TALUKODHARIGUJARAT

અમરેલી જિલ્લામાં ધારીના હિમખીમડીપરાની મદ્રશામા મોલાનાનું પાકિસ્તાન કનેક્શન

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લામાં ધારીના હિમખીમડીપરાની મદ્રશામા મોલાનાનું પાકિસ્તાન કનેક્શન

કાશ્મીરના હુમલાની તણાવ ભરી સ્થિતિ વચ્ચે ગુજરાત પોલીસ એલર્ટ બની બાંગ્લાદેશી સહિત ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના બાદ સ્થાનિક પોલીસ અને સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમની ટીમો દ્વારા દેશવિદેશના ગેરકાયદેસર લોકો અંગે તપાસ દરમ્યાન ધારીના હિમખીમડીપરા વિસ્તારમાંથી એક મોલવીની શંકાસ્પદ ગતિવિધિ સામે આવતા પોલીસ દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી હતી જેમાં અહીં મદરેશામાં રહેતા મોલાના મોહમદફઝલ અબ્દુલઅજિજ શેખ રહેઠાણ અંગે કોઈપણ આધાર પુરાવા રજૂ નથી કર્યા શંકાસ્પદ હિલચાલને લઈ ધારી પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે જાણવાજોગ હાલમાં નોંધ કરવામાં આવી છે પૂછ પરછ દરમ્યાન મોબાઈલ મળી આવતા મોબાઈલ માંથી કેટલાક આધારે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરી તપાસ ચલાવી રહ્યા હતા.મોબાઈલ માંથી પાકિસ્તાન કનેક્શન મળતા હવે મોલાના ATSના હવાલે સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમ આ મોલાના શંકાસ્પદ હોવાથી પોલીસની ટીમ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે મોબાઈલ પોલીસએ કબ્જે લીધો છે જેમાં 7 જેટલા સોશ્યલ મીડિયામા વોટ્સએપ ટેલીગ્રામ ગ્રુપ મળી આવ્યા જે પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ હોવાને કારણે પોલીસ એલર્ટ બની તપાસ શરૂ કરી છે હાલમાં આ મોલાના અમદાવાદ જુહાપરા વિસ્તારનો છે અહીં મોલાના તરીકે મદ્રેશામાં કામ કરતો હતો હાલ પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમ આમજે મોલાના મોહમદફઝલ શેખને અમદાવાદ એટીએસ કચેરીમાં લઈ બપોરે પોહચશે મોબાઈલ માંથી કેટલાક પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપના આધારે એટીએસ તપાસ કરશે અને મોટા ઘટસ્ફોટ થવાની પુરી શકયતા જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!