BANASKANTHAGUJARATPALANPUR
શ્રી માણિભદ્ર વીર વિદ્યામંદિર મગરવાડા ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો
5 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી માણિભદ્ર વીર વિદ્યામંદિર મગરવાડા ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો. શ્રી સવૅ સાધારણ માનવસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી માણિભદ્ર વીર વિદ્યામંદિર મગરવાડા ખાતે શનિવારે ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ના આશિર્વચન સાથે ધોરણ – 8 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો.જેમાં પુવૅ.આચાયૅ ગજાનંદભાઈ જોષી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અલ્પેશભઈ ત્રિવેદી સહિત સ્ટાફ ગણે કાર્યક્રમ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી ્તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ