
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ
માંડવી કચ્છ,તા-14 મે : યુવા કેન્દ્ર જૂનાગઢ- ગીર સોમનાથ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત દેશના યુવાનો માય ભારત નાગરિક સંરક્ષણ સ્યંસેવકો તરીકે નોધણી કરાવવા માટે સક્રિય પણે પ્રોત્સાહન કરી રહ્યું છે. કટોકટી અને કટોકટી દરમ્યાન મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવવા માટે આ પહેલ ઉદ્દેશી અને એક સુશિક્ષિત સ્યંસેવક દળ બનવાનો છે.જે કુદરતી આફતો,જાહેર કટોકટી,અને અન્ય અણધાર્યા નાગરિકોની વહીવટી મદદ કરી શકે.
નોંધણી પ્રકિયા સરળ અને સતાવાર છે.MY Bharat પોર્ટલ http//mybhart.gov.in દ્વારા સુલભ છે.રાષ્ટ્રીય ઉદ્દેશ માટે રસ ધરાવતા યુવાનો જનતાને આગળ આવવા આહવાન કરે છે.



