GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ગવર્નીંગ બોડીની મીટીંગ

તા.૧૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૩/૦૫/૨૦૨૫ના રોજ બપોરે ૪.૦૦ કલાકે ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની મીટીંગ કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જેમાં સંબધિત વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા જિલ્લા પંચાયતના મિશન ડાયરેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.



