વેજલપુર ગામના સુરેલી સર્કલ પાસે આવેલ માર્કેટયાડમાં એકજ સમાજના બે જૂથો વચ્ચે કુટુંબીક ઝગડાને લઈને મારા મારી.

તારીખ ૦૪/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સુરેલી સર્કલ પાસે આવેલ માર્કેટયાડમાં તારીખ:-૦૧/૦૬/૨૦૨૫ ના રોજ ફરિયાદિના કાકાનો છોકરાના ધર્મેન્દ્રના ભાઈનીઓની છોકરી સોંપવા બાબતે કુટુંબમના તથા પંચોના માણસો ભેગા થયા હતા કરી પંચ રાહે નિકાલ કરતી વખતે જમનાબેન સંદીપભાઈ સલાટ તથા તેમના અન્ય કુટુંબી લોકો હાજર હતા અને પંચની કામગીરી ચાલી રહી હતી અને પંચોના માણસો સાથે ચર્ચાઓ ચાલેલી અને સાંજે ચારેક વાગ્યાની આસપાસ સામ સામે બોલાચાલી થતા વસંતભાઈ હેમભાઈ સલાટ નાઓએ અમારી સાથેના ભૂરાભાઈ વિહાભાઈ સલાટ ને કહેતા હતા કે તારી છોકરી વટ થી રહેશે અને તમારી છોકરી ચાર છોકરાઓ મૂકીને આવેલ છે તેને તેની સાસરીમાં રહેવા નહિ દે અને તે પછી ગીતાબેન હેમભાઈ સલાટ નાઓએ અંબાબેન ભૂરાભાઇનોએ મારવા જતા હતા અને આમ ગેરકાયદેસર મંડળી રચીને અમો ફરિયાદિ તથા અમારા કુટુંબી લોકોને ગાળો આપી ઝગડો કરી બોલાચાલી કરવા લાગેલા અને ગડદપાટુ નો માર મારવા લાગેલા અને આમ ઝગડો થતા અમો અમારા બચાવ માટે ત્યાંથી નીકળતા હતા તે સમયે આ તમામ આરોપીઓ એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી રચીને મારી કાકી સવિતાબેન તથા નદાબેન તથા મારો ભાઈ થતા મારા કાકાનો છોકરા સાથે ગંદી ગાળો બૉલી છૂટા હાથની મારામારી કરી શરીરે ગેબી ઇજાઓ પોહચડી જતા રહ્યા હતા ત્યારે સામે પક્ષે નોંધાયેલ પોલીસ ફરિયાદની વિગત જોતા ફરિયાદિની છોકરી વિશ્વાસી તથા કુટુંબનાં અને પંચોના માણસો ભેગા કરી પંચ મારફતે નિકાલ કરવાનો હતો તારીખ:૦૧/૦૬/૨૦૨૫ ના રોજ સુરેલી સર્કલ પાસે આવેલ માર્કેટયાડમાં બપોરના બારેક વાગ્યા ની આસ પાસ અમો ફરિયાદી થતા પંચો ખુલ્લી જગ્યાએ ભેગા થયેલા અને અમો ફરીયાદી ની છોકરી વિશ્વાસીનો પંચ રાહે નિકાલ કરવા બેઠા હતા ત્યારે અમો ફરિયાદી પક્ષ અને સામો પક્ષના માણસો તથા પંચોના માણસો સાથે ચર્ચાઓ ચાલેલી પરંતુ કોઈ નિકાલ થયેલ નોહતો ત્યારે સાંજે ચારેક વાગ્યાની આસ પાસ અચાનક મારી સાસરી પક્ષના અબાબેન ભૂરાભાઈ સલાટ તથા તેમના કુટુંબી લોકો ભેગા મળીને એક સંપ થઈને ગંદી ગાળો બોલી ઝગડો કરવા લાગેલા અને અમોને છુટા હાથની મારામારી કરવા લાગેલા અને સામે પક્ષના લોકો મારી છોકરી વિશ્વાસીને ગાડીમાં બેસાડીને લઈને તેમના ઘરે લઈને જવા નીકળી ગયેલા ત્યાર બાદ અમારા પિતાજીએ વેજલપુર પોલિસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી ત્યાર બાદ પોલીસને સાથે રાખીને મારા પિતાજી મારી છોકરીને હાલોલ ખાતેથી પાછી લઈ આવેલા અને આમ સામે વાળા પક્ષે એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી રચી મારી થતા મારા માતા પિતા સાથે બોલા ચાલી કરી ઝગડો કરી ગાળો બોલી છુટા હાથની મારા મારી કરી અમો ત્રણે જનોને શરીરે ઇજાઓ કરી ભાગી ગયેલા ફરિયાદી આઠ ઈસમો સામે નામ જોગ ફરિયાદ કરી હતી ત્યારે સામે પક્ષે પણ સામે ફરિયાદ આપી આઠ ઈસમો સામે નામ જોગ ફરિયાદ આપી હતી વેજલપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






