MODASA

અરવલ્લી : બોલો હવે મંત્રી એ નિવેદન ફેરવી દીધુ કહ્યું લાશો ના કાઢી હોય તો કંઇ નહીં..!!! એ કંઇ રીતે કહેવાય મને જાણવા મળ્યું એટલે કીધું : ભીખુસિંહ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બોલો હવે મંત્રી એ નિવેદન ફેરવી દીધુ કહ્યું લાશો ના કાઢી હોય તો કંઇ નહીં..!!! એ કંઇ રીતે કહેવાય મને જાણવા મળ્યું એટલે કીધું : ભીખુસિંહ

હાલ સમગ્ર ગુજરાતમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી જેમાં અમદાવા ખાતે પ્લેન ક્રેશ થતા 241 જેટલા મુસાફરો ના મોત નીપજ્યા છે સહિત અન્ય લોકોના પણ મોત નીપજ્યા છે જેને લઇ પરિવારો પર દુઃખ રૂપી આફત તૂટી પડી છે અને આવી ઘટના ને લઈ અન્ન પુરવઠા વિભાગના મંત્રી અને અરવલ્લી જિલ્લાના વતની ભીખુસિંહ પરમાર નું એક બફાટ ભર્યું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેવો એ જિલ્લાના યુવા મોરચાનો પ્રમુખ અમીશ પટેલ ધ્વારા 200 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તેવું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું. જેને લઇ હાલ આ નિવેદન પણ ખૂબ ચર્ચામાં છે કેમ કે નિવેદન ને લઇ અન્ય સેવાકીય દરો સામે પ્રશ્નાર્થ ઊભું કરતું નિવેદન આપ્યું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર નો બફાટ ને મામલે 24 કલાકમાં નિવેદન પણ ફેરવી તોડ્યું તેવી વાત સામે આવી જેમાં મંત્રી એ કહ્યું મને જાણવા મળ્યું એટલે કહ્યું હતું અને વધુમાં એ લાશો બહાર કાઢ્યા ના નિવેદન સામે એમ કહ્યું કે લાશો ના કાઢી હોય તો કંઇ નહીં.. એ કંઇ રીતે કહેવાય મને જાણવા મળ્યું એટલે કીધું એમ જણાવ્યું હ

Back to top button
error: Content is protected !!