GUJARATMODASA

મોડાસા-મેઘરજ રોડ મુન્શીવાડા પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્ત માટે દેવદૂત બની ટ્રાફિક પોલીસ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા-મેઘરજ રોડ મુન્શીવાડા પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્ત માટે દેવદૂત બની ટ્રાફિક પોલીસ

મોડાસા-મેઘરજ રોડ મુન્શીવાડા પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ઘટના સ્થળેથી પસાર થતી જિલ્લા હાઇવે પોલીસની ટીમે તેમની સરકારી પોલીસ વાન થંભાવી દઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલકને પોલીસ વાનમાં લઈ ટ્રાફિક પોલીસકર્મીઓ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ આવી સારવાર કરાવતા પોલીસ કર્મીની કામગીરીને લોકોએ આવકારી સરાહનીય ગણાવી હતી.પોલીસ કર્મીઓએ પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને પોલીસે સાર્થકતાના દર્શન કરાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!