GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સમાજ કલ્યાણ અધિકારીની નાયબ નિયામક તરીકે બઢતી થતાં મિત્ર વર્તુળ દ્વારા રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી
MORBI:મોરબીના સમાજ કલ્યાણ અધિકારીની નાયબ નિયામક તરીકે બઢતી થતાં મિત્ર વર્તુળ દ્વારા રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી
પોઝિટિવ મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગના 9 સમાજ કલ્યાણ અધિકારી (વર્ગ-2)ને નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ (વર્ગ-1)ની જગ્યા ઉપર બઢતી આપવામાં આવી છે. જેમાં મોરબીના સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસિયાને પણ નાયબ નિયામક તરીકે બઢતી મળતા મિત્ર વર્તુળ દ્વારા જયેશભાઈ મુછડીયા,ગૌતમ મકવાણા રમેશભાઈ ચાવડા છગનભાઇ બિપીનભાઈ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવી