GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય થયો ત્યારે વઢવાણનો સમાવેશ કેમ કરાયો નહિ ? લોકોમાં પ્રશ્ન

તા.09/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ ત્યારે વઢવાણની જનતા અને વઢવાણ અસ્મિતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવે લો જન જાગૃતિ લાવવા માટે ખુબ આંદોલન નો પણ પ્યાસ કરે લો ત્યારે મહાનગર પાલિકાનુ નામ વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાને રજુઆત કરવામાં આવી હતી ત્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા લેખીતમાં લેટર પેડ આપીને ખાતરી આપવામાં આવેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલા અને વર્ષાબેન દોશી અને સુરેન્દ્રનગર જીલ્લાના અનેક ભાજપના નેતાઓનુ પણ સમર્થ મળેલુ હતુ ત્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા ખાતરી આપેલ કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને એમા સમર્થન આપ્યું હતું આપડા જેવો પશ્ર આણંદ મહાનગરપાલિકા પણ વિરોધ અને આંદોલન ચાલુ છે કરમસદ આણંદ મહાનગરપાલિકાનુ નામ રાખવા બાબતે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવા માટે ખાતરી આપવા આવી તો વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નુ નામ આપવા માટે ફરી વઢવાણ અસ્મિતા મંચ અને વઢવાણ શહેરની જનતા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાન સભાના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાને રજુઆત કરવામાં આવે છે કે આપ વઢવાણની જનતા માટે ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વઢવાણના હિત માટે આપ રજુઆત કરો એવી અમારી વઢવાણ અસ્મિતા મંચ રાજુદાન ગઢવી અશોકભાઈ રામી તથા સતીષ ગમારા દશરથભાઇ અશ્વાર વગેરેએ અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!