GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે વડનગર કેનાલ પંપીંગ સ્ટેશન પાસે બાવળના કાંટાની આડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

દેશી દારૂ બનાવવનો આથો લીટર 3800 કિં.રૂ.95,000 તથા દેશ દારૂ લીટર 5 રૂ.1000 તથા એલ્યુમિનિયમના તપેલા નંગ 2 રૂ.200 મળી કુલ રૂ.96,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દેશી દારૂ બનાવવનો આથો લીટર 3800 કિં.રૂ.95,000 તથા દેશ દારૂ લીટર 5 રૂ.1000 તથા એલ્યુમિનિયમના તપેલા નંગ 2 રૂ.200 મળી કુલ રૂ.96,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઈ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઈ આર. એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોકકસ હકીકત મેળવી પ્રોહીબીશનની પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમના પીઆઇ, પીએસઆઇ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ, અજયસિંહ ઝાલા, કપીલભાઈ સુમેરા, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ દ્વારા સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ચોકકસ બાતમી હકીકત મેળવી બાતમી હકીકત આધારે રેઇડ કરી સુરેન્દ્રનગર વડનગર કેનાલ પંપીંગ સ્ટેશન પાસે બાવળની કાટની આડમાંથી બટુકભાઇ નાનુભાઇ જાડા રહે.ગોકુલ નગર વડનગર કેનાલ પંપીંગ સ્ટેશન પાસે વઢવાણ સુરેન્દ્રનગર વાળાના કબજા ભોગવટામાથી દેશી દારુ બનાવવાનો આથો (વોશ) લી.૩૮૦૦ કી.રૂ.૯૫,૦૦૦ તથા દેશી દારૂ લીટર ૫ કી.રૂ.૧૦૦૦ તથા તપેલા નંગ.૨ કી.રૂ.૨૦૦ એમ કુલ મુદામાલ કી.રૂ.૯૬,૨૦૦ નો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી જકુર ઇસમ વિરુધ્ધમા સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!