SAYLA
પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂ નો જથ્થો નાશ કરાયો..


brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.6458333, 0.5729167);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;
સાયલા સરકારી જગ્યામાં કરોડોનો ઈંગ્લીશ દારૂ નાશ કરાયો..મોડેલ સ્કૂલ પાછળ અંદાજે ૯ કરોડ રૂપિયાનો મુદ્દામાલ તથા સવા લાખની આસપાસ વિદેશી બોટલ પર ફેરવ્યું બુલ ડોઝર..સાયલ મોડેલ સ્કૂલ પાછળ અલગ અલગ પ્રકારની ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો..સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં આવેલ મોડેલ સ્કૂલ પાછળ સરકારી જગ્યામાં અંદાજે ૯ કરોડનો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરવામાં આવ્યો..સાયલા,ચુડા, લીંબડી વિસ્તારમાં પકડાયેલ વિદેશી ઇંગ્લિશ દારૂનો જથ્થા પર બુલ ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો..જેમાં લીંબડી પ્રાંત અધિકારી, સાયલા,ચુડા, લીંબડી તાલુકાના પોલીસ કર્મીઓ, મામલતદાર, તેમજ નશાબંધી સહિતના સ્ટાફે હાજરી આપી..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા


