HIMATNAGARSABARKANTHA
ઇલોલ ગામમાં સમગ્ર ગ્રામજનો સવારે 9.00 વાગ્યાં થી અનશન પર ઉતાર્યા

અહેવાલ:- પ્રતિક ભોઈ
ઇલોલ ગામમાં ગ્રામજનો દ્વારા છેલ્લા 5 વર્ષથી શૌચાલય ની માંગ પુરી ના કરતા આજે સમગ્ર ગ્રામજનો સવારે 9.00 વાગ્યાં થી અનશન પર ઉતાર્યા છે પણ પંચાયત ને પ્રસાશન દ્વારા કોઈજ પગલાં ભરવામા આવી રહ્યા નથી ગ્રામજનો સવાર થી અનસન પર બેસેલા છે









