BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ચાલીસા મહોત્સવ નિમિત્તેઝૂલેલાલ મંદિરથી પ્રભાવ ફેરીનુંઆયોજન કરવામાં આવ્યું

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગજરોજ પાલનપુર. માં જય જૂલેલાલ ચાલિયા. મહોત્સવ નિમિત્તે સિટી લાઈટ રોડ ઉપર આવેલા જુલેલાલ મંદિર સવારે સાત કલાકે આરતી અને ઝૂલેલાલ મંદિર થી સવારે ૭.૩૦ વાગે પ્રભાતફેરી નુંઆયોજન કરવામાં આવેલ જેમાં સિંધી સમાજના અને ખત્રી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ પ્રભાતફેરી જુલેલાલ મંદિર થી પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરી.મોદીનગર ગોબરી રોડ, કેશવ લાલ શ્યામ દાસ ના ઘરે પહોંચીજ્યાં ઝુલેલાલ ભગવાનનીસવારીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુંઅને સાઈના ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી સીટી લાઈટ ઝૂલેલાલ મંદિરના સેવા આપતા ભાઈઓ અને બહેનો 40 દિવસ સુધી સેવા આપે છે
પાલનપુરમાં ચાલીસા મહોત્સવમાં જુલેલાલ મંદિરથી પ્રભાતફેરીનું આયોજન કરાયું








