MORBI:મોરબી જિલ્લા ના શાસન પ્રશાસન અને અધિકારીઓને મહિલા ખેલૈયાઓની સુરક્ષા માટે આવેદનપત્ર




MORBI:મોરબી જિલ્લા ના શાસન પ્રશાસન અને અધિકારીઓને મહિલા ખેલૈયાઓની સુરક્ષા માટે આવેદનપત્ર


અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભાએ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અજયભાઈ ઝાલરીયા દ્વારા સવિનય શાસન પ્રશાસન કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રી ને રૂબરૂ આવેદનપત્ર પાઠવ્યું હતું કે તથા પદાઅધિકારી મોરબી શહેરમાં નવરાત્રી દાંડિયા ક્લાસીસો ચાલી રહ્યા છે તેમાં તમામ માતાઓ બહેનાઓ તથા બહેન દીકરીઓને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત અને શુદ્રઢ કરવા બાબતે વિવિધ પ્રકારની સરકારી ધારા ધોરણ મુજબ તથા સિક્યુરિટી સિક્યોર સ્ટ્રોંગલી રહે એ અનુસાર અભિપ્રાય ઉપરોક્ત અનન્વયે વિગત દર્શાવેલ મોરબી દાંડિયા ક્લાસીસ પર યોગ્ય સુરક્ષા કદમ અરબી પ્રશાસન શાસન વિચાર વિમર્શ સૂચન. યોગ્ય કદમ કાર્યવાહી આપ શ્રી મોરબી જિલ્લા ના શાસન પ્રશાસન અદાધિકારી તથા અધિકારીશ્રીને આપની નમ્ર અરજ કરવામાં આવી હતી


