GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સુખિયાપુરી પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજાયું.

 

તારીખ ૦૬/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ સુખિયાપુરી ગામના વડીલશ્રી દાદુકાકા તેમજ તેમના સુપુત્ર ધર્મેન્દ્રભાઈ (ગોપાલભાઈ) દ્વારા સુખિયાપુરી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના બાળકો તથા આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. જેમાં ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, દાતાશ્રીઓ દ્વારા બધા જ બાળકોને બોલપેન અને પેન્સિલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!