ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ક્રુષ્ણ જન્મ મહોત્સવ ખૂબ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો સમગ્ર ધોકડવા બન્યું ક્રુષ્ણ મય
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત હિંદુ સમાજ આયોજિત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ક્રુષ્ણ જન્મ મહોત્સવ ખૂબ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો સમગ્ર ધોકડવા બન્યું ક્રુષ્ણ મય
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત હિંદુ સમાજ આયોજિત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ધોકડવા ગામ ની શેરીઓ બની ક્રુષ્ણ મય બહેનો દ્વારા ઉત્સાહ ભેર રાસ ગરબા રમી તેમનો ક્રુષ્ણ પ્રેમ દર્શાવ્યો
ધોકડવા ગામ ના યુવાનો દ્વારા દરેક ચોક મા મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમાં યુવાનો એ પણ રાસ ગરબા ની રમઝટ બોલાવી
ધોકડવા ગામે હિન્દુ ધર્મ ના ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણ ના જંન્મ દિવસ નીમીત્તે આજે ધોકડવા ગામે ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
હિંદુ સંસ્કૃતિ ને જીવંત રાખવાના હેતુથી ધોકડવા ગામ ના સમસ્ત હિંદુ સમાજ ના યુવાનો દ્વારા આજે ધોકડવા ગામ માં બલાડ માતાજી ના મંદિર થી સંપૂર્ણ ધોકડવા ની શેરીઓમાં તેમજ મેન બજારો મા શોભાયાત્રા નીકળતાની સાથેજ હિન્દુ અઢારે વર્ણના આગેવાનો યુવાનો માતાઓ બહેનો ઉત્સાહ ભેર જોડાયા હતા સમગ્ર ધોકડવા ગામ કૃષ્ણ મય બન્યું હતું