BANASKANTHAGUJARATPALANPUR

ત્રણ જગ્યાથી અલગ અલગ વધેલ ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ ૮૦૦ થી પણ વધારે લોકોને ભોજન પહોંચાડતો જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ત્રણ જગ્યાથી અલગ અલગ વધેલ ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ ૮૦૦ થી પણ વધારે લોકોને ભોજન પહોંચાડતો જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. પાલનપુર ૨૦કિલોમીટર જલોત્રા પાસે ગામમાં હરેશભાઈ પ્રજાપતિ ફોન આયો જણાવ્યું કે પ્રસંગમાં જમવાનું વધ્યું છે ૨૦૦ લોકો જમી શકે તેટલુ છે. જે જેમાં દાળ-ભાત, પુરી, બે સબ્ઝ અને મિક્સ સબ્ઝ,મીઠાઈ ભોજન ભરીને પાલનપુરમાં બીજો ફોન આયો બપોરે બેચરપુરા થી આગળ ધરતી બંગ્લોઝ જમવાની વધેલું છે ઓટો રીક્ષામાં રાતે 9:00 કલાકે ત્રીજો ફોન આવ્યો જણાવ્યું કે ભોજન પ્રસાદ વધ્યું છે ત્રણેય જગ્યા નું ભોજન વધેલું અલગ અલગ વિસ્તારમાં ભોજન ભરીને પાલનપુરમાં રામલીલા મેદાન અને રેલવેબ્રિઝના નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોજી ફૂડપાટ વિસ્તારમાં આબુ હાઇવે સુર મંદિર ની સામે ઝુપડપટ્ટી વિસ્તારમાં જરૂરત મંદ લોકોને ફૂટપાથપર રહેતા અલગ અલગ વિસ્તારમાંભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું. આસેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી, પરાગભાઈસ્વામી, ભાવેશભાઈ પરીખ રાજુભાઈ ઘડિયાળ વાળા. સેવા આપી હતી.

Back to top button
error: Content is protected !!