GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના નવા મહિકા ગામની ધાર પાસે જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા 

 

WAKANER:વાંકાનેરના નવા મહિકા ગામની ધાર પાસે જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા

 

વાંકાનેરના નવા મહિકા ગામની ધાર પાસે મકાન પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૭૦૦ જપ્ત કરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા મહિકા ગામની ધાર પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અમરશીભાઈ વેલાભાઇ સાકરિયા, ઉદયભાઈ કિરીટભાઈ પઢારીયા, લાખાભાઈ પુંજાભાઈ ધોળકીયા, વિનોદભાઈ લાલજીભાઈ ધોળકીયા, ભૂદરભાઈ ગોવિંદભાઈ ચાવડા, કરશનભાઈ ધરમશીભાઈ ધરજીયા, દિનેશભાઈ સુખાભાઈ મુંધવા, કાળુભાઈ ઉર્ફે હસમુખભાઈ મગનભાઈ દેવીપુજક અને વશરામ વાલજીભાઈ ચૌહાણ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!