
નરેશપરમાર.કરજણ –

કૉંગ્રેસ કાર્યકરો વિરોધ કરે તે પહેલાં પોલીસે અટકાવ્યા
ને.હા 48 ઉપર ખાડા રાજ અને ટ્રાંફિક સમસ્યાનો વિરોધ કરે એ પહેલાં કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત!
વડોદરા-ભરૂચ નેશનલ ડાઈવે પર બામણગામ બ્રિજ પાસે પડેલા ખાડાઓ મુદ્દે કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. તેમણે ખાડાઓમાં શ્રીફળ ફોડી અને ફૂલો મૂકી પૂજા કરીને વિરોધ વ્યક્ત કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કરજણ પોલીસ દ્વારા પિન્ટુ પટેલને રોકી લેવામાં આવ્યા હતા.વડોદરા થી ભરૂચ વચ્ચે રોડ ખરાબ હોવાના કારણે કલાકો સુધી વાહનો ટ્રાફિક માં અટવાય જાય છે ટ્રાફિક ના કારણે ટાઈમ પર પોહચાતું પણ નથી




