
નરેશપરમાર.કરજણ –

સાયર ગામે બે જૂથ વચ્ચે અથડામણત
સાયર ગામમાં ગણપતિ વરઘોડા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
કરજણ તાલુકાના સાયર ગામે ગણપતિ વરઘોડામાં બે જૂથો વચ્ચે બોલાચાલી દરમિયાન મોટું અથડામણ. હિંસક વિવાદમાં 4 લોકો ઘાયલ, જેમાં 2ને ગંભીર ઈજા થઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો નિયંત્રણમાં લીધો. ઘાયલોને તાત્કાલિક 108 દ્વારા કરજણ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.




