મોટાજામપૂરમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડિજિટલ એક્સરે કેમ્પ યોજાયો.
મોટાજામપૂરમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડિજિટલ એક્સરે કેમ્પ યોજાયો.
મોટાજામપૂરમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડિજિટલ
એક્સરે કેમ્પ યોજાયો.
કાંકરેજ તાલુકાના મોટા જામપુર ખાતે પીએચસી દ્વારા પ્રધાનમંત્રી ટીબી
મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડિજિટલ એક્સરે કેમ્પ જિલ્લા ક્ષય અધિકારી
બ.કાં.ના આદેશ મુજબ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પિયુષ ચૌધરીના
માર્ગદર્શન હેઠળ પ્રા. આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર વસંતીબેન ચૌધરી,એ.એમ.ઓ.
કૃપાબેન જોશી,મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર મહેશભાઈ જોષી ની દેખરેખ હેઠળ
પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકોના ચેસ્ટ એક્સરે ૩૦ મી
ઓક્ટોમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યા.આ કેમ્પમાં તાલુકા હેલ્થ ટીબી
સુપરવાઇઝર કાંકરેજ STS જોષી લાલજીભાઈ ની ઉપસ્થિતિ રહી વનરેબલ પોપ્યુલેશન
ધરાવતા ૧૦૦ જેટલા લાભાર્થી ઓના અક્ષરે નિદાન અને સારવાર વિશે માહિતી આપી
ગામ લોકોને માહિતગાર કર્યા હતા.કેમ્પમાં પ્રા.આ.કેન્દ્ર મોટા જામપુર ના
આયુષ્માન આરોગ્ય મંદિરના સી.એચ.ઓ., મ.પ.હે.વ.ફિ.હે.વ તેમજ આશા બહેનો
ગ્રામજનો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530