GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ઈદે મિલાદની અનોખી ઉજવણી બાવા એહમદ શાહ મસ્જિદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

MORBI:મોરબીમાં ઈદે મિલાદની અનોખી ઉજવણી બાવા એહમદ શાહ મસ્જિદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીમાં સિવિલ હોસ્પિટલના સહયોગથી બાવા અહેમદશા મસ્જિદ ગ્રુપ દ્વારા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈદે મિલાદ નિમિત્તે મોરબીના આયોજિત આશિકભાઈ ઘાંચી આશીફભાઈ મેમણ સોહિલભાઈ મેમણ ફૈઝલભાઈ મેમણ સહિત નાં યુવાનો દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી ઈદે મિલાદના પવિત્ર અવસર પર સેવા અને ભાઈચારાની ભાવના અને માનવતા તરફ દોરી જનાર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૧ દાતાઓએ રક્તદાન કર્યું હતું











