MORBI:મોરબી મહાનગરપાલિકા ની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ઘણા ટેન્ડરો લાઈવ કરવામાં આવ્યા.
MORBI:મોરબી મહાનગરપાલિકા ની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ઘણા ટેન્ડરો લાઈવ કરવામાં આવ્યા.
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, તે નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલમાં મોરબી મહાનગરપાલિકા ની ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ઘણા ટેન્ડરો લાઈવ કરવામાં આવેલ છે જેમાં ૧) પે & પાર્કિંગ ટેન્ડર એસબીઆઇ બેંક સામે ૨) પે & પાર્કિંગ ટેન્ડર ગેસ્ટ હાઉસ રોડ ૩) પે & પાર્કિંગ ટેન્ડર સરદાર બાગ સામે ૪) સિટી બસ માટે નું ટેન્ડર આ તમામ ટેન્ડરો હાલ માં લાઈવ છે જેમાં એજન્સી આવ્યા બાદ કામ પણ ચાલુ કરવામાં આવશે.
આ ઉપરાંત આગામી સમય માં શહેર ના મુખ્ય રસ્તાઓ પર જરૂરિયાત મુજબ ના વિસ્તાર દર્શાવતા માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે. જે શહેર ની જાહેરજનતા ને સ્થળ પર જવા માં અને માહિતી પૂરી પાડવા માટે પણ ઘણું મદદ રૂપ નિવડસે