BANASKANTHAGUJARATPALANPUR
શ્રી સરસ્વતી આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ,લીંબોઈ મેમદપુર ખાતેશિક્ષક દિન’ ની ઉજવણી કરવામાં આવી
12 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સરસ્વતી આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ,લીંબોઈ(મેમદપુર) ખાતે ‘શિક્ષક દિન’ ની ઉજવણી કરવામાં આવી જેમાં કૉલેજના વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બની પોતની ભૂમિકા ભજવી હતી ,જેમાં પ્રિન્સિપાલ તરીકે કોમલ બેન રાજપુત ભાગ લઈ આયોજન કર્યું.તમામ કાર્યક્રમનું સફળ આયોજન કેમ્પસ ડાયરેક્ટર ડૉ.એલ.ઍસ.મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફગણે કરેલ.