BANASKANTHAGUJARATPALANPUR
એન.પી.પટેલ આટર્સ એન્ડ એસ. એ. પટેલ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે હિન્દી દિવસ ની ઉજવણી
13 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટર્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ ના સંયુક્ત ઉપક્રમે તા-૧૩/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આપણી રાષ્ટ્ર ભાષા હિન્દી,હિન્દી ભાષા નું મહત્વ,હિન્દી ભાષા નો દરજ્જો જેવા વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા યોજવા માં આવી જેમાં આર્ટ્સ અને કોમર્સ ના વિધાર્થીઓ એ ભાગ લીધો. કાર્યક્રમ ના અંતે એમની મૌલિક અભિવ્યક્તિ માટે એક થી ત્રણ નંબર આપી તેમને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ માં કૉલેજ ના વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો.આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ હિન્દી વિષયના પ્રાધ્યાપક ડૉ.કિરણબેન રાવલ એ સફળતાપૂર્વક કર્યું હતુ.