HIMATNAGARSABARKANTHA
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રોડ પૈકીનું ગેરકાયદેસર દબાણ
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રોડ પૈકીનું ગેરકાયદેસર દબાણ
વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા ભંગાર વાળાના દબાણ હટાવવા માટે નગરપાલિકાને કયા ગ્રહ નડે છે
ખેડબ્રહ્મા વાસણા રોડ વિસ્તારમાં વિજય ટોકીઝ પાછળના ભાગમાં રોડ પૈકીના દબાણ કરી આવતા જતા રાહદારીઓને ભારે કન્નડ ગત થઈ રહી છે ત્યારે રોડ પૈકીના બેફાન બેફામ દબાણ સામે નગરપાલિકા નું કુણું વલણ સામે સવાલ ઉઠ્યા છે ત્યારે વાસના રોડ હનુમાનજી મંદિરથી કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી સુધી પણ રોડ પૈકીમાં આડા ભંગાર મૂકી ભારે રોડ પૈકીનું દબાણ દેખાઈ રહ્યું છે તો નગરપાલિકા સત્વરે જાગે અને આ રોડ પર પડી રહેલા ભંગાર વાહનો સત્વરે દૂર કરવા માટે વિસ્તારના લોકોની માંગ ઉઠી છે