BANASKANTHAGUJARATPALANPUR
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા નું ગૌરવ
15 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા નું ગૌરવ.વિમળા વિદ્યાલય ગઢ મુકામે જિલ્લા કક્ષા ની દોડ સ્પર્ધા યોજાઇ જેમાં અમારી શાળાના બે વિદ્યાર્થીઓ
જાદવ માધવસિંહ વિક્રમસિંહ under-19,1500મી. દોડ અને જાદવ અરવિંદસિંહ સેતંસિંહ under- 17, 1500 દોડ માં બન્ને વિદ્યાર્થીઓ એ જિલ્લા કક્ષા ની દોડ સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવી શાળા ,ગામ, અને સમાજનું ગૌરવ વધારેલ છે બંને વિદ્યાર્થીઓને અને તેમને તૈયાર કરનાર કોચ શ્રીકનુભાઈ ને સમૌ મોટા કેળવણી મંડળ અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.રાજ્ય કક્ષાએ દોડ સ્પર્ધામાં જઈને ત્યાં પણ નંબર મેળવી શાળા, ગામ પરિવારનું નામ રોશન કરે તે માટે શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષી એ મંડળે અને શાળા પરિવારે શુભકામનાઓ પાઠવી હતી.