GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ૧૮ સપ્ટેમ્બરે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાશે

તા.૧૫/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા અને નાર્કોટીક્સની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા કાર્યરત કેન્દ્ર તથા રાજ્યના વિભાગો અને એજન્સીઓ સંકલનમાં રહીને સંયુક્ત રીતે કામ કરી શકે, તે હેતુસર NCORD (Narco Coordination Center) કમિશનરેટ વિસ્તારની કમિટી કાર્યરત છે. જે અન્વયે રાજકોટની સમિતિની બેઠક જામનગર રોડ પર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલ ખાતે પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૦૪ કલાકે યોજાશે. જેની સમિતિના સભ્યોએ નોંધ લેવા રાજકોટ પોલીસ કમિશનર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!