KARJANVADODARA

કરજણ તાલુકાની આશા વર્કર બહેનોનો હડતાળનો ચીમકાર

કરજણ તાલુકાની આશા વર્કર બહેનોની વેતન ને લઈને હડતાળ ના મૂડ માં કામ વધારે, વેતન ઓછું

નરેશપરમાર.કરજણ-

કરજણ તાલુકાની આશા વર્કર બહેનોનો હડતાળનો ચીમકાર

કરજણ તાલુકાની આશા વર્કર બહેનોની વેતન ને લઈને હડતાળ ના મૂડ માં કામ વધારે, વેતન ઓછું

કરજણ તાલુકાની આશા વર્કર બહેનો કામગીરી વધી હોવા છતાં કામ પ્રમાણે વેતન મળતું ન હોવાને કારણે નારાજગી વ્યક્ત કરી રહી છે. ડાલ તાલુકાની લગભગ 150 બહેનો ફરજ બજાવી રહી છે. ભરતી વખતે સરકારના GR મુજબ માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ નવા પ્રોજેક્ટ્સ સાથે વધારાના કામો આપવામાં આવ્યા છતાં વળતર મળતું નથી. આથી લગભગ 70 બહેનોએ આવેદન પાઠવી માંગણી કરી છે કે પૂરતું વેતન મળે ત્યાં સુધી તેઓ હડતાળ પર રહેશે

Back to top button
error: Content is protected !!