GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સ્વ.શ્રી લાલજીભાઈ ધરોડીયાની પુણ્ય સ્મૃતિમાં ગ્રામ્ય શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.
MORBI:સ્વ.શ્રી લાલજીભાઈ ધરોડીયાની પુણ્ય સ્મૃતિમાં ગ્રામ્ય શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ.
મોરબી સ્વ.શ્રી લાલજીભાઈ ધરોડીયાની પુણ્ય સ્મૃતિમાં તેમના સુપુત્ર એડવોકેટ નોટરી ભારત સરકાર શ્રી ધીરેન્દ્રભાઈ લાલજીભાઈ ધરોડીયા દ્વારા મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ ડી. દવે તથા એડવોકેટ દર્શનભાઈ ડી.દવે તથા શ્રી ઉમેદ્દભાઈ જે. ચૌધરીના હસ્તે થોરાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષિણક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના પ્રધાનાચાર્ય શ્રી પંકજભાઈ ધામેચા સાહેબ હાજર રહ્યા.