MORBI:મોરબી શહેરમાં કાર્યરત રેસ્ટોરન્ટ કાફે સ્નેક પોઇન્ટ ને રાત્રિના 12:00 વાગ્યા બાદ બંધ કરવા માંગ
MORBI:મોરબી શહેરમાં કાર્યરત રેસ્ટોરન્ટ કાફે સ્નેક પોઇન્ટ ને રાત્રિના 12:00 વાગ્યા બાદ બંધ કરવા માંગ
NACOCI ના ગુજરાત રાજ્યના સેક્રેટરી અજય જાલરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ અધિકારીઓ ને એક આવેદન પાઠવ્યું જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત તથા મોરબી જિલ્લા શાસન તથા પ્રશાસન ના પદાધિકારી શ્રી તથા અધિકારી શ્રી ને કે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારમાં કાર્યરત રાત્રિના બાર વાગ્યા બાદ જે પણ નિજી.અવેધ.ગેરસરકારી.ગેરકાયદેસર રાત્રિના બાર વાગ્યે જે પણ કાફે રેસ્ટોરન્ટ સ્નેકપોઇન્ટ કાર્યરત હોય છે જ્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યરત ઇમરજન્સી સેવા કેન્દ્ર ને સિવાય અન્ય તમામ લોક સેવા ને રાત્રી સમયે 12:00 વાગ્યા બાદ સ્થગિત કરવામાં આવી હોય ત્યારે પરંતુ આ કાર્યરત રેસ્ટોરન્ટ સ્નેકપોઇન્ટ પોઇન્ટ તથા કાફે થકી માનવ સત્ય મૂલ્ય હિતની નુકસાન તો નથી પહોંચતું ને કેમ રાત્રી સમયે લોકહિત સતર્કતા જરૂરી છે જેથી કરીને ગેર નૈતિક પ્રવૃત્તિ ના થાય તથા માનવ સમાજ ને સુરક્ષા શાંતિ શિસ્ત અને સ્વચ્છતા લોકહિતમાં ધ્યાનમાં રાખીને સરકારી ધારા ધોરણ મુજબ મોરબી શહેરમાં વિવિધ વિસ્તારમાં બાર વાગ્યા બાદ આ કાર્યરત કાફે રેસ્ટોરન્ટ સ્નેકપોઇન્ટ ને સ્થગિત કરવામાં આવે કે અથવા બંધ કરવામાં આવે જેથી કરીને આપણા મોરબી શહેરમાં ક્રાઇમ કંટ્રોલ કરપ્શન કંટ્રોલ અને કોનટરવાર્ષિ કંટ્રોલને વધુ પ્રાથમિક વેગ મળી શકે