ANANDANAND CITY / TALUKOGUJARAT

આજે મત્સ્ય ખેડૂત દિવસ આણંદ જિલ્લો 1 ફિશ ફાર્મર અશરફ મેમણ ની મેહનત ના કારણે અવ્વલ નંબરે

સ્પેશ્યલ રિપોર્ટ –

આજે મત્સ્ય ખેડૂત દિવસ આણંદ જિલ્લો 1 ફિશ ફાર્મર અશરફ મેમણ ની મેહનત ના કારણે અવ્વલ નંબરે

મીઠાં પાણી ના મત્સ્ય પાલન અને ઉત્પાદન માં ગુજરાત માં આણંદ જિલ્લો અવ્વલ નંબરે.

તાહિર મેમણ : આણંદ – 10/07/2024 – દર વર્ષે તા.૧૦મી જુલાઈએ વિશ્વ ફીશ ફાર્મર ડેની ઉજવણી કરવામાં આવે છે.
આંનદ જિલ્લામાં બે મુસ્લીમ યુવકો દ્વારા સામાન્ય રીતે તળાવ ભાડે રાખી મત્સ્ય ઉદ્યોગથી રોજગારીમાં મેળવીને હાલ મત્સય બીયારણ કરે તૈયાર કરવા સુધીની અનેક સંઘર્ષ સફર ખેડી છે.અશરફભાઈ આણંદ જિલ્લામાં સહકારી મંડળીના પ્રમુખ છે અને ગુજરાત મત્સ્ય વ્યાપાર પર ભારતીય મત્સ્ય વ્યાપાર પરિષદના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ ઉપપ્રમુખ પર કાર્યરત છે તેમના માર્ગદર્શન માં 200-2500 ફિશ ફાર્મર કામ કરે છે.અને ગામડી ગામમાં સફળ કે જ કલ્ચર કર્યું હતું તે બદલ તેમને બેસ્ટ ફીસ ફાર્મર તરીકે એવોર્ડ આપેલો હતો.ને ખંભાતના અખાત સિવાય આણંદ જિલ્લામાં મહી નદી, વકર તળાવના માધ્યમથી મત્સ્ય ઉદ્યોગ સામાન્ય રીતે ચાલે છે

આણંદ જિલ્લામાં જેમ પોલ્ટ્રીઉદ્યોગ વિકસ્યો છે. તેમ મત્સ્ય ઉદ્યોગ પણ વિકાસ પામે તે માટે બોરસદ તાલુકાના નિસરાયાગામના બે યુવકો અનેક સંઘર્ષ1 બાદ સાહસને સફળ બનાવ્યું છે.અશરફ માંડ ૧૦ ધોરણનો અભ્યા સકરેલ આ યુવકોએ મત્સ્ય ઉદ્યોગ મો સર્ટીફાઈડ ફીડ સ્થાનિકકક્ષાએ મળી રહે તે માટે આયોજન કરીને આ ઉદ્યોગને અશવધુ વિકસાવવા પહેલ કરી છે. આશીફા ફીશરીઝના બેનર હેઠળ મત્સ્ય બીજ માટે તેમણે જાતે ઘણુંજ નવતર પહેલ કરી છે. આજિલ્લામાં મચ્છીની રવ ,કટલા, મીરગલ જેવી વિવિધ છતફીડીંગ તૈયાર કરીને મત્સ્ય ઉદ્યોગ કરવા માટે અન્ય લોકોને સર્વોત્તમ બીયારણ પુરું પાડવાનો પ્રયોગ કર્યો છે. જેમાં સરકાર ગુણાજો આ વ્યવસાયને સહકાર આપે કરવતો મત્સ્ય ઉદ્યોગ કરવા ઈચ્છુકને સબસીડી આપવાનું પણ આયોજન વિચારણા હેઠળ છે. હાલ માટે બીજ કલકત્તાથી મંગાવવુંપડે છે. જેમાં ઘણી વાર ઓછીમાત્રામાં બીયારણ આવતાનુકસાન પણ વેઠવું પાડે છે.નિસરાયા નજીક આંબલપરામાંગત વર્ષે મત્સ્ય ઉદ્યોગ માટેપ્લાન્ટની સ્થાપના કરી હતીજેમાં સારી ગુણવત્તાનુંબીયારણ ગુજરાતમાં અનેકજગાએ નિકારો થયું. આ હેચરીમાં જ દિવસમાં ૮ થી ૧૦ કરોડનું મત્સ્ય બીજ ઉત્પાદન થાય છે. ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન વરસાદની સીઝનમાં મત્સ્ય ઉદ્યોગની કામગીરી થાય છે.મત્સ્ય ઉદ્યોગનો વધુ વિકાસ થાય તે માટે આણંદ મત્સય ઉદ્યોગ કચેરીના
નિયામક આર.પી. રાખરવીયાએ પણ ટેકનીકલ રીતે ખૂબ સહકારઆપ્યો છે. હાલ આ વ્યવસાયથીઅનેક લોકોને રોજગારી પુરીપાડવાની સાથે આત્મનિર્ભરનોપ્રયાસ પણ થઈ રહ્યો છે.

આ અંગે શીક્ષા ફીશરીઝનાઅશરફ મેમણે વધુ વિગતોઆપતા જણાવ્યું કે જિલ્લામાંઅન્ય સ્થળેથી બીયારણમાંઘણીવાર છેતરપીંડી થતી હતી.આ વ્યવસાય સાથે સંકળાયેલાઘણા લોકોને માતબર ખર્ચ કરવાછતાં પણ પુરતું વળતર મળતુંન હતું. આણંદ ઉદ્યોગ કચેરીના માર્ગદર્શન અને સહકારથીજિલ્લામાં પ્રથમ વાર સારીગુણવત્તાનું મત્સ્ય બ્રીડીંગ તૈયારકરવાનું આ પગલું છે.જિલ્લાના ૧૫ જેટલાતળાવોમાં માછલીનો વ્યવસાયહાલ કાર્યરત છે. મત્સ્ય ઉદ્યોગ માટે બીજ કલકત્તાથી મંગાવવુંપડે છે. જેમાં ઘણી વાર ઓછીમાત્રામાં બીયારણ આવતાનુકસાન પણ વેઠવું પાડે છે.નિસરાયા નજીક આંબલપરામાંગત વર્ષે મત્સ્ય ઉદ્યોગ માટેપ્લાન્ટની સ્થાપના કરી હતીજેમાં સારી ગુણવત્તાનુંબીયારણ ગુજરાતમાં અનેકજગાએ નિકારો થયું. આ હેચરીમાં જ દિવસમાં ૮ થી ૧૦કરોડનું મત્સ્ય બીજ ઉત્પાદન
થાય છે. ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન વરસાદની સીઝનમાં મત્સ્ય ઉદ્યોગની કામગીરી થાય છે.
મત્સ્ય ઉદ્યોગનો વધુ વિકાસ થાય તે માટે આણંદ મત્સય ઉદ્યોગ કચેરીના
નિયામક આર.પી. રાખરવીયાએ પણ ટેકનીકલ રીતે ખૂબ સહકારઆપ્યો છે. હાલ આ વ્યવસાયથીઅનેક લોકોને રોજગારી પુરીપાડવાની સાથે આત્મનિર્ભરનોપ્રયાસ પણ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!