ARAVALLIGUJARATMALPUR

માલપુર : સર્વ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ – માલપુર ની નવી કમિટીનું ગૌરવપૂર્ણ સંસ્થાપન કાર્યક્રમ યોજાયો

માલપુરમાં દશેરા દિવસે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચની નવી કમિટી કાર્યભાર સંભાર્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

માલપુર : સર્વ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ – માલપુર ની નવી કમિટીનું ગૌરવપૂર્ણ સંસ્થાપન કાર્યક્રમ યોજાયો

માલપુરમાં દશેરા દિવસે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચની નવી કમિટી કાર્યભાર સંભાર્યો

દશેરાના શુભ પર્વે માલપુર બ્રહ્મ સમાજ વાડી ખાતે સર્વ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ – માલપુર ની નવી કમિટીનું ગૌરવપૂર્ણ સંસ્થાપન કાર્યક્રમ યોજાયો હતો. ધાર્મિક વાતાવરણ અને સમાજભાવના વચ્ચે યોજાયેલી આ બેઠકમાં નવીન કમિટીએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત “હર હર મહાદેવ” અને “જય શ્રી એકલિંગજી” ના જયઘોષ વચ્ચે કરવામાં આવી હતી. ઉપસ્થિત સમાજબંધીયોએ રક્ષેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.નવનિયુક્ત હોદ્દેદારઓ નીચે મુજબ છે જેમાં પ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ મણીલાલ પંડ્યા (સી.એમ. પંડ્યા),મંત્રી: ભૂપેન્દ્રપ્રસાદ અંબાલાલ પંડ્યા,ઉપપ્રમુખ: પ્રવીણચંદ્ર પુરુષોત્તમદાસ પંડ્યા,ઉપપ્રમુખ: કુમારપાળ (જાફરભાઈ) હસમુખલાલ પંડ્યા,ઓડિટર: બીપીનચંદ્ર ગૌરીશંકર ગોર,સહમંત્રી: વિશાલકુમાર હિતેન્દ્રપ્રસાદ ગોર,સહમંત્રી: કલ્પેશભાઈ બંસીલાલ પંડ્યા,ખજાનચી: આશિષ મહેશભાઈ ઉપાધ્યાય નવી કમિટીના સભ્યોએ સમાજની એકતા, વિકાસ અને યુવા પેઢી સાથેના જોડાણને મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.અંતમાં રક્ષેશ્વર દાદા ના ચરણોમાં સૌ માટે કલ્યાણની પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!