GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા વોટ ચોર ગાદી છોડ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને માહિતગાર કર્યા
TANKARA:ટંકારા વોટ ચોર ગાદી છોડ અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને માહિતગાર કર્યા
વોટ ચોર ગાદી છોડ અંતર્ગત આજ રોજ ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો ભુપત ગોધાણી રાજુભાઈ જારીયા “મહેશ રાજકોટિયા ” અશોક સંઘાણી”
રમેશ રબારી પરેશ ઉજરિયા શ્રીપાલ સિંહ ઝાલા” મયુરસિંહ ઝાલા તથા અન્ય સમિતિના આગેવાનો જોડાયા હતા જિલ્લા પંચાયતની સીટ ઓટાળા સીટ મા આવતા તમામ ગામો “બગાવડી” ઓટાળા” સરાયા જબલપુર”અને ટંકારા જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામો લજાઇ “હડમતીયા “ટોળ “અમારાપર ની મુલાકાત લઈને વોટ ચોરી બાબતે લોકોને માહિતગાર કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.