હાલારથી કચ્છ સુધી જેની સામે ગુના છે તેવી ખુખાર ટોળકી ઝડપાઇ
‘ધાડપાડુ લૂંટારૂ ટોળકી’’ને પકડી પાડતીજામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ,શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ ઘરફોડ ચોરી તથા પવનચકકીના કેબલ વાયર ચોરીઓના ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ શ્રી.પી.એન.મોરી નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ લૂંટ/ચોરીનો ગૂનો શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કાસમભાઇ બ્લોચ,દિલીપભાઇ તલાવડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર,રૂષિરાજસિંહ વાળા નાઓને સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામ થી અરલાગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી,રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયેલ છે.તેવી બાતમી આધારે પાંચ ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ કોન્સ.યુવરાજસિંહ ઝાલા નાઓની ફરીયાદ આપેલ,મજકુર ઇસમોને પો.સબ.ઇન્સ શ્રી.સી.એમ.કાંટેલીયા નાઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) નવાઝ જુમાભાઇ દેથા સંધી ઉવ.૩૧ ધંધો મજુરી રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા .
(ર) અજય કારૂભાઇ સોલંકી દેવીપુજક ઉવ.૨૯ ધંધોમજુરી રહે. ધંટેશ્વર પાસે, રાજકોટ મુળ-અમરેલી
(૩) અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ ઉવ.૨૮ ધંધો રી.ડ્રા રહે.એકતા સોસાયટી, પરાપીપળીયા રાજકોટ
(૪) મિતભાઇ ઉફે ગાંડો દિલીપભાઇ વાધેલા ઉવ.૩૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રૈયાધાર, રાણીમા રૂડીમા ચોક, રાજકોટ મુળ- ભાણવડ જી.દેવભુમી દ્રારકા
(પ) વસીમભાઇ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી ઉં.વ.૨૫ ધંધો-મટન વેચાણ રહે. પરાપીપળીયા,રાજકોટ મુળ-સાવરકુંડલા જી.અમરેલી
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) કોપર કેબલ વાયર- ૨૨૦ મીટર કિ.રૂ. ૧,૩૬,૮૦૦/
(ર) ઇકો ગાડી-૧ કિ.રૂ ૧,૫૦,૦૦૦/-
(૩) એફઝેડમો.સા/એકટીવા/સ્પલેન્ડર મો.સા-૦૩ કિ.રૂ ૧,૧૫,૦૦૦/
(૪) મો.ફોન-૪ કિ.રૂ ૨૦૦૦૦/-
(૫) ગ્રાઇન્ડર મશીન-૧ કિ.રૂ ૧૦૦૦/-
(૬) ધાતક હથિયાર, કોયતો,છરી, ધારીયુ,ધોકો,પાઇપ ટોટલ રીકવર મુદામાલઃ- ૪,૨૨,૯૮૦/-
શોધી કાઢેલ ગૂનો
(૧) કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૫૬૨૫૦૭૬૮/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૦૩(૨) વિ.
(ર) કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૫૬૨૫૦૮૪૫/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૦૩(૨)વિ
(૩) સિકકા પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૫૭૨૫૦૬૧૨/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૦૩(૨) વિ
(૪) કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૫૬૨૫૦૮૪૯/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૧૦(૪),૩૧૦(પ),૬૧
પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસઃ-
૧)નવાઝ જુમાભાઈ દેથા સંધી ઉંમર રહે.પીર લાખાસર તા.ખંભાળિયા વિરૂધ્ધ ના ગુનાઓઃ-
(૧) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૧૨/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪
(ર) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૧૭/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪
(૩) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૨૯/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪
(૪) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૨૫/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪
(પ) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૩૬/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪
(૬) સીટી એ.ડીવી.પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૯૯/૧ર, ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪
(૭) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૦૪૫/૨૦૧૪ ઇ.પી.કો ૩૭૯
(૮) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૦૦૭૬/૨૦૧૪, ઇ.પી.કો ૩૭૯
(૯) લાલપુર પોસ્ટે ગુ.ર નં ૨૦/૧૯ ઇ.પી.કો કલમ-૩૮૦, ૧૧૪
(૧૦) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૪૦/૨૦૧૩, ઇ.પી.કો ૪૫૪,૪૫૭,૩૮૦,
(૧૧) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૪૦/૨૦૧૫, ઇ.પી.કો ૩૭૯
(૧૨) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૪૬/૨૦૧૫, ઇ.પી.કો ૩૭૯
(૧૩) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૪૭/૨૦૧૫, ઇ.પી.કો ૩૭૯
(૧૪) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૪૮/૨૦૧૫, ઇ.પી.કો ૩૭૯
(૧૫) ભાણવડ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૦૫૯૩/૨૦૨૪ ઇ.પી.કો ૩૭૯,૧૧૪
(૧૬) ભાણવડ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૦૦૮૯/૨૦૨૪ ઇ.પી.કો ૩૯૨,૪૫૭,૩૪,(લૂંટ)
(૧૭) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૩૨૩/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૧૮) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૨૮/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯,
(૧૯) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૩૧/૨૦૨૩ ઇ.પી.કો ૩૭૯,
(૨૦) દ્વારકા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૨૬૪/૨૦૨૩ , ઇ.પી.કો ૩૭૯
(૨૧) દ્વારકા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૮૮૮/૨૦૨૩ , ઇ.પી.કો ૩૭૯
(૨૨) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૧૨૯૧/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૨૩) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૯૧૭/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૨૪) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૫૭૨/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૨૫) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૧૨૯૯/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૨૬) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૫૯૩/૨૪ ઇ.પી.કો ૩૭૯
(૨૭) મેધપર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૪૭૨/૨૪ ઇ.પી.કો ૩૭૯
(૨૮) શેઠવડાળા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૧૪૮/૨૪ ઇ.પી.કો ૩૭૯
(૨૯) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૧૧૮૫૦૦૪૨૦૦૦૩૯/૨૦૨૦, ઇ.પી.કો ૩૦૨(ખૂન) .
(૩૦) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૦૦૮૯/ ૧૮ ઇ.પી.કો ૩૭૯,૪૬૧
(૩૧) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૦૦૯૩/૨૦૧૮, ઇ.પી.કો ૩૭૯,૪૬૯, વિ.
(૩૨) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૦૯૪/૨૦૧૮, ઇ.પી.કો ૩૭૯,૪૬૧, વિ
(૩૩) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૩૬૨૨૦૩૨૪/૨૦૨૨, ઇ.પી.કો ૩૭૯, વિ.
(૩૪) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૫૭૨/૨૩ ઇ.પી.કો ૩૭૯
(૩૫) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૩૫૩/૨૦૨૩, ઇ.પી.કો ૪૦૧,૩૪,૧૨૦(બી) (ગેંગ કેસ)
(૩૬) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૩૨૩/૨૦૨૩, ઇ.પી.કો ૩૭૯,૧૧૪
(૩૭) ખંભાળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૧૨૫૧/૨૦૨૩, ઇ.પી.કો -૩૭૯,૧૧૪
(3૮) જામજોધપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-૦૦૩૧/૨૦૧૭ ઇ.પી.કો ૩૭૯,૪૭૧,૧૧૪ વિ.
(૩૯) લાલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર–૦૩૨૪/૨૨ ઇ.પી.કો ૩૭૯,૧૧૪
(૨) અલ્તાફ ઉર્ફે ભાયો ઈકબાલભાઈ બેલીમ રહે.પરા પીપળીયા રાજકોટ વિરૂધ્ધ ના ગુનાઓઃ-
૧) ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં-૧૨૧/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૧૧૪,૩૨૩,૫૦૪,૫૦૨(ર) (રાજકોટ શહેર)
૨) ગાંધીગ્રામ પો.સ્ટેગુ.ર.નં- ૧૮૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ-૩૨૩,૧૪૩,૩૨૬,૧૪૩,,૧૪૭,૧૪૮,૧૪૯ (રાજકોટ શહેર)
૩) ગાંધી ગ્રામ પો.સ્ટે (રાજકોટ શહેર) ગુ.ર.નં- ૦૦૪૧/૨૦૧૭ જુ.ધા કલમ-૪-૫,
૪) ગાંધી ગ્રામ પો.સ્ટે ગુ.ર.નં- ૧૦૨/૨૦૧૭ ઇ.પી.કો ક- ૩૦૨,૩૨૩,૩૪,૧૪૩,૧૪૮,૧૪૯ (રાજકોટ શહેર) (ખૂન)
૫) ગાંધી ગ્રામ પો.સ્ટે ગુ.ર.નં- ૨૮૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ-,૩૨૩,૩૨૫,૫૦૪, ૧૪૩,૧૪૮,૧૪૯, (રાજકોટ શહેર)
૬) ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં- ૯૭/૨૦૨૦ પ્રોહીબીશન કલમ-૬૫એએ(રાજકોટ શહેર)
૭) ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં-૬૯૪ /૨૦૨૧ ઇ.પી.કો કલમ- ૩૦૭,૫૦૪,૧૧૪, (રાજકોટ શહેર) (ખૂન કોશિષ)
(૩)વસીમ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી રહે. પરા પીપળીયા રાજકોટ વિરૂધ્ધ ના ગુનાઓઃ-
(૧) ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં-૫૯૩/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૧૧૭(ર),૧૧૮(૧),૧૮૯(ર),૧૯૦,૧૯૧(ર),૧૯૧(૩),૩૫૨,
(૨) ગાંધીગ્રામ પો.સ્ટે (રાજકોટ શહેર) ગુ.ર.નં-૦૬૧૮/૨૦૨૩ પ્રોહીબીશન એકટ મુજબ
(૩) ગાંધીગ્રામ પો.સ્ટે (રાજકોટ શહેર) ગુ.ર.નં-૦૧૮૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૧૮૮,જી.પી.એકટ-૧૩(૧)
(૪) મિત ઉર્ફે ગાંડો દિલીપભાઈ વાઘેલા રહે. રૈયાધાર, રાણીમા રૂડીમા ચોક રાજકોટ.વિરૂધ્ધ ના ગુનાઓઃ-
(૧) ગાંધીગ્રામ પો.સ્ટે ગુ.ર.નં-૫૯૩/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૧૧૭(ર),૧૧૮(૧),૧૮૯(ર),૧૯૦,૧૯૧(ર),૧૯૧(૩),૩૫૨
(૨) ગાંધીગ્રામ પો.સ્ટે (રાજકોટ શહેર) ગુ.ર.નં- ૦૪૦૧/૨૦૨૫ પ્રોહીબીશન એકટ મુજબ
(૫) અજય કાળુભાઈ સોલંકી દેવીપુજક રહે ઘંટેશ્વર, સૈનિક સોસાયટી રાજકોટ વિરૂધ્ધ ના ગુનાઓઃ
(૧) ગાંધી ગ્રામ પો.સ્ટે (રાજકોટ શહેર) ગુ.ર.નં- ૦૦૩૪/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૧૧૪,૩૨૩,૫૦૪
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓઃ-
મુખ્ય આરોપીઃ- નવાઝ દેથા સંધી અગાઉ જામનગર,દેવભૂમી દ્રારકા જીલ્લામા પવનચકકીના કેબલ વાયર ચોરીના ગુનામા પકડાયેલ હોય,જેથી પવનચકકીના અર્થિગ કેબલ વાયર કઇ રીતે કાપી શકાય,તેનાથી સંપૂર્ણ વાકેફ હોય,આરોપી નવાઝ દેથા સંધી અગાઉ રાજકોટ પરાપીપળીયા ગામે રહેતો ત્યારે તેની રાજકોટ ધંટેશ્વર નજીક ચા ની હોટલ પાસે ઉઠક બેઠક હોય,આ કામના અન્ય આરોપીઓ ચા ની હોટલે આવતા એકાબીજા અવાર નવાર મળતા હોય તે કારણે ઓળખાણ થયેલ હતી,ત્યારે નવાઝ દેથા સંધીએ આરોપીઓને કહેલ કે,કાલાવડ તાલુકામા આવેલ પવનચકકી ના અર્થિગ ના કેબલ વાયર ચોરીમા વધુ પૈસા મળે છે.આ ચોરીમા સાથે રહેશો તો ભાગ મળશે તેમ કહેતા તમામ આરોપીઓ ચોરી કરવા જવામા સહમત થયેલ હતા,આ પાચેય ઇસમો તેમના હસ્તકની ઇકો ગાડી,એફઝેડ,એકટીવા,તથા સ્પલેન્ડર મો.સા લઇ મોડી રાત્રીના કાલાવડ તાલુકામા આવેલ પવનચકકીએ જઇ ત્યા નવાઝ દેથા સંધી પવનચકકી ના થાંભલા ઉપર દોરડા વાટે ચડી,આ આર્થિંગના કોપરના કેબલ વાયર ગ્રાઇન્ડર મશીન થી કાપી, નીચે ફેકતા અન્ય આરોપીઓ આ વાયર ભેગો કરી,તેઓના હસ્તકના વાહનમા ભરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ આ કેબલમાથી કોપર વાયર અલગ કરી ત્યા છુપાવી એકઠો કરતા હતા,
આરોપીઓ વિરૂધ્ધ ના ગુનાહિત ઇતિહાસ વિગત/કાર્યક્ષેત્ર ઃ-
સદરહુ ટોળકી ના માણસ અગાઉ રાજકોટ તથા જામનગર,દેવભૂમી દ્રારકા જીલ્લામા ખૂન, ખૂનની કોશીષ, લુંટ,ધરફોડ ચોરી,વાહન ચોરી,કેબલ ચોરી,મારા મારી,દારૂ ,જુગાર ના ગુનાઓ નોંધાયેલ છે
કામગીરી કરનાર એલ.સી.બી.અધિકારીઃ-
શ્રી વી.એમ. લગારીયા પો.ઇન્સ, શ્રી સી.એમ.કાંટેલીયા પો.સ.ઇ તથા શ્રી પી.એન.મોરી પો.સ.ઇ–એલ.સી.બી
કામગીરી કરનાર /સ્ટાફમા
દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ,યુવરાજસિંહ ઝાલા,અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઇ ડેરવાળીયા,ક્રિપાલસિંહ જાડેજા,ધમેન્દ્રસિંહ એમ.જાડેજા,ભરતભાઇ ડાંગર,નિર્મળસિંહ એસ જાડેજા,ધમેન્દ્રસિંહ એન જાડેજા, સુમીતભાઇ શીયાર, કિશોરભાઇ પરમાર,મયુરસિંહ પરમાર,રૂષીરાજસિંહ વાળા,ભયપાલસિંહ જાડેજા,અજયભાઇ વિરડા,,બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી,બીજલભાઇ બાલાસરા સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર,સહિતએ જહેમત ઉઠાવી હતી
—————————————————————————————————————
—–રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)journalism (hindi)
પત્રકાર–ગવર્મેન્ટ એક્રેડેટ
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com