GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એસઓજી પોલીસે વેજલપુર ખાતે મોબાઈલ વેચાણ રજીસ્ટર નહી રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરી.

 

તારીખ ૧૦/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

એસઓજી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સ્ટાફ સાથે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળી કે આ વિસ્તારના મોબાઈલ ફોન વેચતા દુકાનદારો નવા જુના મોબાઇલ ફોન વેચતી વખતે જરૂરી રજીસ્ટર નિભાવતા નથી જે અંગેની તપાસ કરતા વેજલપુર મેઈન બજારમાં સાંઈનાથ મોબાઇલ નામની દુકાને તપાસ કરતા દુકાનદાર મુકેશકુમાર દેવીદાસ જાસવાણી હાજર હતા તેઓ પાસે નવા જુના મોબાઇલ વેચાણ અંગેનું રજીસ્ટર માંગતા આવુ કોઈ રજીસ્ટર તેઓ રાખતા નથી તેમ જણાવ્યુ હતુ જેથી એસઓજી પોલીસે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગના બદલ દુકાનદાર સામે કાર્યવાહી કરી છે.

Back to top button
error: Content is protected !!