GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.

MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો
વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.

 

 

ધો.KG થી કોલેજ સુધીના વિધાર્થી ઓને શિક્ષણ ઉપયોગી વસ્તુ ને શિલ્ડ આપી સન્માન કરાશે

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુપરીની યાદીમાં જણાવવામાં આવે છે કે મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતીના ધો. KG થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. 09/11/2025 ના રોજ સાંજે 4 થી 8 કલાકે ગોસ્વામી વાડી મોરબી મુકામે રાખવાનો હોય તા. 26/10/2025 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ કારોબારી સભ્યને તથા નીચે સરનામે પહોંચાડવા ની રહેશે.

નોંધ = માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા.

સંપર્ક માટે – નટુપરી = 9374561330 – હંસગીરી = 9099567001ભૈરવગીરી = 9879471747 – મહીપતપુરી = 9979655510 – હિરેનપુરી = 8980200222
દિલીપગીરી = 9638395854 – સુરેશગીરી ગોસ્વામી – પત્રકાર ગોસ્વામી ન્યૂઝ એજન્સી & બુક સ્ટોલ
સત્યમ પાન સામે. સરદાર બાગ બાજુમા શનાળા રોડ મોરબી

Back to top button
error: Content is protected !!