તા.૧૨.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ એપીએમસી માં ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ત્રણ લોકો ને ભાજપે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
પૂર્વ દાહોદ શહેર પ્રમુખ કમલેશ રાઠી ભાજપ પક્ષ ના પૂર્વ વિધાનસભા ના ઉમેદવાર નગર સિંહ પલાશ સહિત મનુભાઈ માવી ને પાર્ટી એ 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ દાહોદ એપીએમસી ની ચૂંટણી 17 ઓક્ટોબર ના રોજ યોજાનાર છે જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે વેપારી તેમજ ખેડૂત વિભાગ માં ભાજપ ના બળવા ખોરો એ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી નો માહોલ ગરમાયો છે