GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત નવસારી મહાનગરપાલિકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાયક્લોથનનું આયોજન કરવામાં આવ્યો હતું જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.આ સાઇક્લોથનમાં ઉત્સાહપૂર્વક શહેરીજનોએ ભાગ લીધો હતો.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
Navsari: તા. 12ઓક્ટોબર :– વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત નવસારી મહાનગરપાલિકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાયક્લોથનનું આયોજન કરવામાં આવ્યો હતું જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.આ સાઇક્લોથનમાં ઉત્સાહપૂર્વક શહેરીજનોએ ભાગ લીધો હતો.